Knol will be discontinued on Tue, 01 May 2012 07:00:00 GMT. Learn more.

XP માં ઇન્ડિક ભાષાઓ નાખવી.

Install Indic Languages in Windows XP.

Do the steps given below to install Indic Languages in your Windows XP powered PC.


સૌપ્રથમ તમને આની જરૂર રહેશે.
  • Windows XP CD
  • Indic IME (you can download it from www.bhashaindia.com)
સૌપ્રથમ Start>>Control Panel>>Date,Time,Regional, and Language Options>>Regional and Language Options>>Languages માં જાઓ અને "Install files for complex script and right-to-left languages (including Thai)" અને "Install files for East Asian languages" ના ચેક બોક્સને માર્ક કરો. પછી Apply પર ક્લિક કરો. ત્યારે તમને સિસ્ટમ Windows XP ની સી.ડી. ઇન્સર્ટ કરવાનું કહેશે. સી.ડી. ઇન્સર્ટ કરો. થોડીક રાહ જુઓ, ફાઇલ્સ કોપી થશે. ત્યારબાદ Indic IME ઇન્સ્ટોલ કરો. પછી Start>>Control Panel>>Date,Time,Regional, and Language Options>>Regional and Language Options>>Languages માં જઈ Details પર ક્લિક કરો. પછી Add પર ક્લિક કરો. ત્યાં Input Languages માંથી ગુજરાતી પસંદ કરો અને Keyboard Layout/IME માંથી Indic IME સિલેક્ટ કરો. આવી જ રીતે બીજી ભાષાઓ પણ ઇન્સ્ટોલ કરો. તમારા કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો. બસ, થઈ ગયું કમ્પલીટ.


Mahesh Makvana
Student
Baladia, Ta.Bhuj-Kutch
Article rating:
Your rating:

Reviews

    Mahesh Makvana also wrote

    Activity for this knol

    This week:

    10pageviews

    Totals:

    499pageviews
    1comments